welcome -->

બુધવાર, 27 જુલાઈ, 2011

સી.આર.સી. હાલાપર :- વિજ્ઞાન પ્રદર્શન મેળો ૨૦૧૧-૧૨

આપ વિજ્ઞાન મેળો ૨૦૧૧-૧૨ની ઝાંખી નિહાળી રહ્યા છો.


                       સી.આર.સી. હાલાપર તા. માંડવી - કચ્છ ખાતે વિજ્ઞાન પ્રદર્શન મેળો ૨૦૧૧-૧૨નું આયોજન કરવામાં આવેલ. જેમાં  હાલાપર, સાભરાઈ, દેઢિયા, કોક્લીયા અને કોટાયા શાળાઓના બાળકોએ તમામ વિભાગોની કૃતિઓમાં ભાગ લીધેલ.

રવિવાર, 10 જુલાઈ, 2011

પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટે ચિંતન બેઠક.

                  બી.આર.સી. માંડવી ખાતે તમામ સી.આર.સી. કો- ઓર્ડિનેઽરની પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રજ્ઞા અભિગમ તથા SMC અંગે મનમાં ઉ‌દ્‍ભવતા-મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતા & સવિસ્તારથી વિગતવાર સમજાવતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા માંડવી બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ તેમજ નાગલપુર સી.આર.સી.કો-ઓર્ડિનેઽર શ્રી યોગેશભાઇ મહેતા.

આપ નિહાળી રહયા છો પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટેની ચિંતન બેઠકની વિડીઓ ફુટેજ.

શનિવાર, 9 જુલાઈ, 2011

પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટે ચિંતન બેઠક.

બી.આર.સી. માંડવી ખાતે તમામ સી.આર.સી. કો- ઓર્ડિનેઽરની પ્રજ્ઞા અભિગમને સફળ બનાવવા માટે ચિંતન બેઠક. પ્રજ્ઞા અભિગમ વિશે સમજાવતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા બી.આર.સી.કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ.

બી.આર.સી. માંડવી ખાતે તમામ સી.આર.સી. કો- ઓર્ડિનેઽરની પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટે ચિંતન બેઠક. પ્રજ્ઞા અભિગમ તથા SMC વિશે સમજાવતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ.
પ્રજ્ઞા અભિગમ તથા SMC અંગે મનમાં ઉ‌દ્‍ભવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા માંડવી બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ.








પ્રજ્ઞા અભિગમ તથા SMC અંગે મનમાં ઉ‌દ્‍ભવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા માંડવી બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ.                                                        

શનિવાર, 2 જુલાઈ, 2011

"આપના પરિવારને કચ્છી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ."

હર તમન્ના આપકી યુ પૂરી હો જાયે, સપનો કી દુનિયા હકીકત બન જાયે, હો જાયે આપકી કિસ્મત કુછ ઇસ કદર રોશન, કી હાથ ખુલ ભી ના પાયે ઔર મન્નત પૂરી હો જાયે. "આપના પરિવારને કચ્છી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ."  વસંત કોચરા...